"GAU TECH 2023- માં પધારવા પૂજ્ય શ્રી મોરારિબાપુને આમંત્રણ અને ગૌ ટેક વિશે ચર્ચા - વિચારણા "

ગૌ ટેક કે જે નવા ભારતને સાકાર કરવામાં એક અત્યંત મહત્વનો ભાગ ભજવશે તેમાં દરેક વ્યકિતને એકવખત અચૂક મુલાકાત લેવા ડો. વલ્લભભાઇ કથીરીયા એ આગ્રહભરી વિનંતી કરી છે.


BY KASHYAP JOSHI : LOKMOOKH - RAJKOT 

આજરોજ કચ્છના નખત્રાણા ખાતે ચાલી રહેલી શ્રી મોરારીબાપુની રામકથા માં ડો. વલ્લભભાઈ કથીરીયા એ હાજરી આપી અને કથા શ્રવણનો લાભ લીધો. સાથે સાથે ત્યાં આરતીનો લાભ મેળવવા પણ તેઓ ભાગ્યશાળી બન્યા. અને આ તકે રાજકોટ માં યોજાનાર ભવ્ય " ગૌ ટેક એક્સ્પો - ૨૦૨૩" વિશે પણ બાપુ સાથે ચર્ચા વિચારણા કરી અને શ્રી મોરારિબાપુ ને ત્યાં પધારવા ભાવભીની વિનંતી કરેલી.
આ સમયે વલ્લભભાઇ સાથે મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા અને ભાજપા અગ્રણી શ્રી ચેતનભાઈ રામાણી પણ આમંત્રણ પાઠવવા ઉપસ્થિત રહેલા.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીરાભાઈ હુંબલ પરિવાર દ્વારા પુત્ર પ્રશીલના જન્મદિવસની પાણીદાર ઉજવણી.

પદ્મશ્રી કવિ ‘દાદ’ ની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ લોકડાયરાનું આયોજન કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરી ખાતે યોજાશે.

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સયુંક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ્ કાર્યક્રમ અંતર્ગત *તમિલ-ગુજરાતી સાહિત્ય સંવાદ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ*