આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભારત સરકાર ના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષ શ્રી એમ વ્યંકટેશન તથા ગુજરાત સરકારના ગૃહમંત્રીશ્રી, સોમનાથ મહાદેવના દર્શન, અભિષેક, સોમેશ્વર પૂજનનો લાભ લઈ ધન્ય બન્યા હતા.

દિપક જોષી દ્વારા પ્રાચી ગીર સોમનાથ

સૌરાષ્ટ્ર તમિલ સંગમ પર્વે આવેલા ભારત સરકાર ના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષ શ્રી એમ વ્યંકટેશન તથા ગુજરાત સરકાર ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા સાથે જ બિલ્વપત્રો પૂષ્પો સહિતની સામગ્રી અર્પણ કરી હતી. 

સોમનાથ મહાદેવની આરતી નો લ્હાવો લીધેલ, તમિલ સંગમાર્થીઓ નુ અભિવાદન કરેલ. સાથે જ સોમનાથ મહાદેવ ની વિવિધ ઉપચારો સાથે સોમેશ્વર મહાપૂજન કરેલ. મહાનુભાવોનું સ્વાગત સન્માન સૌરાષ્ટ્ર તમિલ સંગમ મોમેન્ટો, સોમનાથ મહાદેવની છબી સહિતથી ટ્રસ્ટના સેક્રેટરી શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ એ કરેલુ હતું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીરાભાઈ હુંબલ પરિવાર દ્વારા પુત્ર પ્રશીલના જન્મદિવસની પાણીદાર ઉજવણી.

પદ્મશ્રી કવિ ‘દાદ’ ની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ લોકડાયરાનું આયોજન કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરી ખાતે યોજાશે.

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સયુંક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ્ કાર્યક્રમ અંતર્ગત *તમિલ-ગુજરાતી સાહિત્ય સંવાદ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ*